Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ફિલ્મ ફેકબુક ધમાલનું ટ્રેલર લોન્ચ

Live TV

X
  • સોશિયલ મીડિયાના દુરઉપયોગ સામે સમાજને લાલબત્તી બતાવતી ગુજરાતી ફિલ્મ, "ફેક બુક ધમાલ" આવી રહી છે. મનોજ પટેલે લખેલી અને તેમના દિગ્દર્શનમાં બનેલી આ ફેક બુક ધમાલ ફિલ્મ લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરશે તેમ ફિલ્મ નિર્માતાનું કહેવું છે. સોશિયલ મીડિયાના દૂર ઉપયોગથી આપણા સ્વાસ્થ્ય અને સામાજીક બાબતો પર ગંભીર અસરો તો પડે જ છે.તેનું નિરૂપણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. ઉપરાંત સમાજના સળગતા પ્રશ્નોને પણ કેન્દ્ર સ્થાને રાખી તેના ભય સ્થાનોથી પણ પ્રેક્ષકોને ફિલ્મમોં અવગત કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કલાકારોએ જણાવ્યું હતું. ફિલ્મના ટેલરને દિવ્યાંગ કલગી રાવલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply