Skip to main content
Settings Settings for Dark

જાણીતા અભિનેતા મિલિંદ સોમણે એકલા રન ફોર યુનિટી શરૂ કરી

Live TV

X
  • સરદાર પટેલની જન્મ જયંતી દિવસ 31મી ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય  એકતા  અને અખંડિતતા માટે રન ફોર યુનિટીના કાર્યકમો  યોજાયા હતા. જાણીતા  અભિનેતા મિલિંદ સોમણે એકલા રન  ફોર  યુનિટી  શરૂ કરી છે.  તેઓ  મુંબઇથી  સ્ટેચ્યુ ઓફ યુનિટી 416 કિલોમીટર દોડશે. 15 મી ઓગસ્ટ 75 મા  સ્વતંત્રતા દિવસે  શિવાજી પાર્ક  મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ત્રીજી 'રન ફોર યુનિટી' મેરેથોન શરૂ કરી છે. મિલિન્દ  સોમણ 416  કિલોમીટરની  દોડ દરમિયાન  વલસાડના કરમબેલી  અને ડુંગરી,  સુરતના પલસાણા, ભરૂચના અંકલેશ્વર અને નર્મદા જિલ્લાના પ્રતાપનગર ખાતે રહેશે.   પ્રતાપનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 100 જેટલા દોડવીરો તેમની સાથે જોડાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply