Skip to main content
Settings Settings for Dark

જાણીતા ફિલ્મ અભિનેતા વિજુ ખોટેનું 78 વર્ષની વયે નિધન

Live TV

X
  • 300થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કર્યું હતું કામ

    જાણીતા ફિલ્મ અભિનેતા વિજુ ખોટેનું ગઈકાલે 78 વર્ષની વયે નિધન થયું છે. તેમણે 300થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. સુપરહિટ ફિલ્મ શોલેમાં કાલિયાના પાત્રએ તેમને ઘણા લોકપ્રિય બનાવ્યા હતા. અંદાજ અપના અપના અને કયામત સે કયામત તક જેવી અનેક ફિલ્મોમાં તેમના હાસ્ય અભિનયની પણ ખૂબ જ સરાહના કરવામાં આવી છે. ટીવી સિરિયલ 'જબાન સંભાલ કે' માં પણ તેમની ભૂમિકા લોકોને ખૂબ પસંદ આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply