Skip to main content
Settings Settings for Dark

'પટિયાલા બેબ્સ' ની અશનૂરે સીબીએસઈ ધો. 10માં 93% પ્રાપ્ત કર્યાં 

Live TV

X
  • અભિનેત્રીને સિરીયલના સેટ પર દરેક લોકોએ શુભેચ્છા આપી હતી. અશનૂરે જણાવ્યું હતું કે, તે પોતાના મેક અપ રૂમમાં બેસીને અભ્યાસ કરતી હતી. અશનૂરે મનમરજિયા અને સંજૂ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

    ટીવી પરનો શો 'પટિયાલા બેબ્સ' માં રોલ કરી રહેલ અભિનેત્રી અશનૂર કૌરે સીબીએસઈના ધોરણ 10માં 93ટકા પ્રાપ્ત કર્યાં છે. તેણે પોતાના પરિણામ બાદ લોકો સાથે ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, તેને 90 ટકા આવવાની ઈચ્છા હતી, પણ 93 ટકા આવતા તે ખુશ છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply