Skip to main content
Settings Settings for Dark

ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક શેખર કપૂર IFFI માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત

Live TV

X
  • 'મિસ્ટર ઈન્ડિયા' અને 'બેન્ડિટ ક્વીન' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને નિર્દેશક શેખર કપૂરને, ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ) માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે, શેખર કપૂર ગોવામાં દર વર્ષે આયોજિત ફેસ્ટિવલની 55મી અને 56મી આવૃત્તિની અધ્યક્ષતા કરશે.

    કપૂરે 54મી આઈએફએફઆઈ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જ્યુરીના અધ્યક્ષ તરીકે, સેવા આપી હતી. તેમણે 2020-2023 સુધી પુણે સ્થિત ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply