Skip to main content
Settings Settings for Dark

મિસ વર્લ્ડ બનેલી અભિનેત્રી માનુષી છિલ્લર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે

Live TV

X
  • બોલિવૂડની આશાસ્પદ સ્ટાર માનુષી છિલ્લર, આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. તેણીને રેડ કાર્પેટ તણાવપૂર્ણ કરતાં વધુ 'મજેદાર' લાગે છે. તેણીએ શેર કર્યું કે, તેણી અને તેણીના સ્ટાઈલિશ હજુ પણ ઘણા લુક વિકલ્પો પર કામ કરી રહ્યા છે.

    મિસ વર્લ્ડ બનેલી અભિનેત્રીએ કહ્યું હતું કે, તે ફેસ્ટિવલની 77મી આવૃત્તિમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છે. આવી વૈશ્વિક ઘટનાનો ભાગ બનવું હંમેશા આનંદદાયક હોય છે.

    માનુષી છિલ્લર 'બડે મિયાં છોટે મિયાં'માં જોવા મળી હતી, જેમાં તેણે કેપ્ટન મીશાના અભિનય માટે પ્રશંસા મેળવી હતી. તે હવે 'તેહરાન'ની રિલીઝની રાહ જોઈ રહી છે, જેમાં તે જ્હોન અબ્રાહમ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply