રાજકોટમાં ધુળેટી પર્વની શહેરીજનોએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી
Live TV
-
રાજકોટમાં ધુળેટી પર્વની શહેરીજનોએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. રાજકોટ જીલ્લા કલેકટર, પોલીસ કમીશ્નર તેમજ એસપી કચેરીના અધિકારીઓએ પોતાના પરીવાર સાથે પોલીસ કમિશ્નરના બંગલે ધુળેટીની ઉજવણી કરી હતી . તેમજ શહેરીજનોને શુભકામનાઓ પાઠવી હતી. રંગીલા રાજકોટના માર્ગો પર તેમજ ખાનગી પાર્ટી પ્લોટ્સમાં લોકોએ એકબીજાને કલર વડે રંગીને મનભરીને તહેવારને માણ્યો હતો. લોકો સ્વિમિંગ પુલમાં ધુબાકા સાથે ડીજેના તાલે જુમ્યા હતા.

