Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ શનિજયંતિ નિમીત્તે શનિમંદિરમાં પૂજા-અર્ચના, મહાઆરતી અને મહાયજ્ઞ

Live TV

X
  • આજે શનિજયંતી નિમિતે અમદાવાદના દુધેશ્વર ખાતે આવેલ પ્રાચીન શનિ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને મહા આરતી તથા શનિ મહાયજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું છે

    આજે શનિજયંતી નિમિતે અમદાવાદના દુધેશ્વર ખાતે આવેલ પ્રાચીન શનિ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને મહા આરતી તથા શનિ મહાયજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું છે..શનિજયંતી નિમિતે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યા માં પૂજા અર્ચના કરી હવનનો લાભ લીધો હતો, સાથે મંદિર દ્વારા તૈયાર કરવામાં 25 કિલો ના લાડુ નો પ્રસાદ તથા ભંડારા નો લાભ ભક્તો એ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply