Skip to main content
Settings Settings for Dark

અમદાવાદવા કેટલાક શોપિંગ મોલમાં પાર્કિંગ કરાયું ફી

Live TV

X
  • ગુજરાત હાઇકોર્ટેની સુચના બાદ પોલીસે કરી લાલ આંખ.

    ગુજરાત હાઇકોર્ટે પોલીસ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરને પાર્કિંગ વ્યવસ્થા મુદ્દે કેટલીક જરૂરી નિર્દેશ આપ્યા બાદ પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. આ પરિણામે શહેરની મધ્યમાં  આવેલા બે મોટા શોપિંગ  મોલમાં વસુલાતા પાર્કિંગ ચાર્જને હટાવી દેવામાં આવ્યો છે.શોપિંગ મોલ પાસે થતા આડેધડ પાર્કિંગનું કારના પણ કદાચ એ જ હતું કે, મસમોટા પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવતા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply