Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ગાંધીનગર મેટ્રો લાઈનના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો

Live TV

X
  • અમદાવાદ ગાંધીનગર મેટ્રો લાઈનના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અને સમગ્ર ભારતના મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરી કરતી આંતર રાજ્ય ગેગ ના 4 સભ્યો પકડાયા છે.

    આ અંગે ગાંધીનગર એસપી રવિતેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, ખેકડા ગેગ 100 થી વધુ ગુનામાં સભ્યો જોડાયેલા છે. અને મેટ્રો સ્ટેશનના કેબલ ચોરી માટે કુલ 13 જેટલા સભ્યો ચોરીને અંજામ આપતા હતા. આ ગેગ દ્વારા દિલ્હી મેટ્રો કેબલ ની 14 વખત, પુના મેટ્રોની 12 જગ્યા પર અને નવી મુંબઈ ની મેટ્રોમા 6 વખત કેબલ ચોરી કરી હોવાનો ગુનો પણ કબૂલ્યો છે. આ ગેંગના સભ્યો  વૃક્ષો ઉપરથી મેટ્રો સ્ટેશનમાં ચઢતા હતા અને રાત્રે 4થી 5 વાગ્યે મેટ્રોમાં વીજ પ્રવાહ બંધ હોય ત્યારે કેબલની ચોરી કરતા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply