Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં કરાયું ભવ્ય સ્વાગત

Live TV

X
  • નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો

    મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ,ડોનાલ્ડ ટ્રમ્પનું વિશ્વના સૌથી વિશાળ મોટેરા સ્ટેડિયમમાં ,ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,નમસ્તે ટ્રમ્પ કહીને ,ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું. તો અમેરિકી રાષ્ટ્રપ્રમુખે ,પોતાના સંબોધનમાં ,ભારત દેશના વખાણ કરતાં, પીએમ મોદીએ છેલ્લા વર્ષોમાં કરેલા ,વિકાસ કામોના ,ભરપૂર વખાણ કર્યા હતા.અને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જેવો મિત્ર હોવો ,તેમના માટે ગર્વ સમાન છે. અને અમેરિકામાં ભારતનું સ્વાગત છે ,તેમ જણાવી ,ટ્રમ્પે ,ઈતિહાસ રચ્ચો હતો.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાની શરૂઆત ,અમદાવાદમાં ભવ્ય રોડ શો ,અને નમસ્તે ટ્રમ્પ ના કાર્યક્રમ સાથે ,થયો છે. ત્યારે રોડ શોમાં ,વિવિધ કલાનું પ્રદર્શન કરવા આવેલા કલાકારોએ ખુશી વ્યક્ત કરી હતી ,કે રાષ્ટ્રપતિના ભવ્ય સ્વાગત માટે યોજાયેલા રોડ શોમાં ભાગ લેવાનો ,મોકો મળ્યો હતો.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન યોજાયેલા રોડ શોમાં ભાગ લેવા માટે ,મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પને આવકાર્યા હતા. કચ્છ સહિત ,ગુજરાતથી આવેલા લોકોએ ,ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લઇને ,આનંદ વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply