Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાને મળ્યો સારો પ્રતિસાદ 

Live TV

X
  • અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાને લઇને ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

    ખૂબ ટૂંકા સમયમાં વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. અરવલ્લી જિલ્લામાં 1.05 લાખ જેટલાં ખેડૂતોને બેંક ખાતા મારફતે 21.76 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઇ. જેમાં પહેલો અને બીજો એમ બન્ને હપ્તાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ જમા થઇ છે. 

    અરવલ્લી જિલ્લા પંચાચતના અધિકારી ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં કુલ 1 લાખ 28 હજાર 549 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી,, તેમજ નવા ખેડૂતોની નોંધણી સહિત હજુ 18 હજાર ખેડૂતોને આગામી સમયમાં ચૂકવણી હાથ ધરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply