Skip to main content
Settings Settings for Dark

આજે અરવલ્લી-મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Live TV

X
  • હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અરવલ્લી અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,,.જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે..જ્યારે અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે..

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અરવલ્લી અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,,.જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે..જ્યારે અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે..

    હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે..તો રાજ્યમાં શનિવારે 24 કલાકમાં 31 જિલ્લાના 121 તાલુકામાં 160 મિલી મીટર વરસાદ નોંધાયો હતો..જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6.3 ઈંચ, પાલનપુરમાં 4.6 ઈંચ, ડિસામાં 3.7 ઈંચ તો ભાવનગરના પાલીતાણા અને ઉમરાળામા સરેરાશ અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો..તેમજ અન્ય 10 તાલુકામાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો..જ્યારે અન્ય તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો..અમરેલીના સાવરકુંડલાના ભમોદ્રા ગામ આસપાસ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply