આજે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર
Live TV
-
CAAના સમર્થન અને ભારત સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે
આજે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળશે.જેમાં CAAના સમર્થન અને ભારત સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે.આ ઉપરાંત વિધાનસભાનું શિયાળુ સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 31મી માર્ચ સુધી ચાલશે.કુલ 25 દિવસ વિધાનસભાનું સત્ર ચાલશે જેમાં અંદાજિત 27 જેટલી બેઠકો મળશે
