Skip to main content
Settings Settings for Dark

'આસ્થા તમારી, વ્યવસ્થા અમારી': અંબાજી મેળામાં પદયાત્રીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ

Live TV

X
  • 'આસ્થા તમારી, વ્યવસ્થા અમારી': અંબાજી મેળામાં પદયાત્રીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ

    અંબાજી: શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક સમાન અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા 'આસ્થા તમારી, વ્યવસ્થા અમારી'ના મંત્ર સાથે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે, અંબાજી ખાતેના મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પર એક સમર્પિત હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવ્યું છે. આ હેલ્પ ડેસ્ક પદયાત્રીઓને માહિતી, સહાય અને માર્ગદર્શન પૂરું પાડશે.

    કોઈપણ મુશ્કેલી જણાય તો પદયાત્રીઓ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે:

    02749-262040

    02749-262041

    02749-262042

    02749-262043

    02749-262044

    02749-262045

    02749-262046

    02749-262047

    02749-262048

    02749-262049

    02749-262050

    આ સુવિધાથી ભક્તોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત યાત્રાનો અનુભવ થશે તેવી અપેક્ષા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply