ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આાગમી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી ચોવિસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આગામી ચોવિસ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રઉપર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી ચોવિસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, પાટણ , મહેસાણા, સાબરકાંઠા , અરવલ્લી , દાહોદ ,કચ્છ ,સુરેન્દ્નગરમા વરસાદ વરસી શકે છે. જોકે ત્યારબાદ વરસાદની તિવ્રતા ઘટી જશે. હાલ રાજ્યમાં 94 ટકા વરસાદ નોંધાયો છે.
