Skip to main content
Settings Settings for Dark

એસ.ટી. બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા અંગે જાગૃતિ અપાઈ

Live TV

X
  • રાજ્યમાં નોંધપાત્ર સંખ્યામાં મહિલાઓ એસટી બસોમાં કંડક્ટર તરીકે કાર્યરત છે.

    કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં 181 મહિલા હેલ્પલાઈનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. બોડેલી એસટી ડેપો મેનેજર અને સ્ટાફે છોટા ઉદેપુર જિલ્લામાં કામ કરતી મહિલા કંડકટરોને સલામતીની જાગૃતિ અને હેલ્પલાઈનનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

    જાતીય સતામણી, મુશ્કેલ સંજોગો, શારીરિક, માનસિક અથવા આર્થિક દુર્વ્યવહાર, મોબાઈલ ફોન દ્વારા સતામણી અને અશ્લીલ વિડીયો અથવા સંદેશાઓનું પ્રસારણ જેવી પરિસ્થિતિઓમાં સહાય મેળવવા માટેની પ્રક્રિયાઓ વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply