Skip to main content
Settings Settings for Dark

ઓલપાડ હાઈવે પર સ્કૂલવાને પલટી મારતા 6 બાળકો થયા ઈજાગ્રસ્ત

Live TV

X
  • વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કારે પલટી મારી હતી.સામે રોડ પરથી બસ આવતા સ્કૂલ વાન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

    સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જતા 6 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કારે પલટી મારી હતી.સામે રોડ પરથી સ્કૂલ વાન બસ આવતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
    ઈકો કારમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, કારમાં કુલ 9 બાળકો સવાર હતા. કાર પલટી જવાના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. કીમ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે, અને પૂછપરછ માટે કારના ચાલકની અટકાયત કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply