Skip to main content
Settings Settings for Dark

કચ્છના નખત્રાણામાં દીપડો ઘરમાં ઘૂસી આવ્યો: ગ્રામજનોમાં ભયનો માહોલ

Live TV

X
  • કચ્છના નખત્રાણામાં વહેલી સવારે દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો...નખત્રાણાના મોટી ગોધિયાર ગામની આ ઘટના છે...સવારે 6 વાગ્યે ઘરધણી સવારમાં ભેંસો મૂકવા ગયા ત્યારે ઘરનો દરવાજો ખુલો રહી ગયો હતો..ત્યારે દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો...ગ્રામજનોને જાણ થતા જ તેઓએ દરવાજો બંધ કરીને વન વિભાગને જાણ કરી હતી...દીપડો ગામમાં આવતા જતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો..આ દીપડાએ ગામમાં એક પશુનું મારણ પણ કર્યું હતું...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply