Skip to main content
Settings Settings for Dark

કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, 40 ડિગ્રી સુધી પહોંચશે ગરમીનો પારો

Live TV

X
  • ગરમીને લઈને રાજ્યના હવામાન વિભાગે આગાહી મહત્વની આગાહી કરી છે. ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે. મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોચી શકે છે. જેને પગલે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

    પવનની દિશા ઉત્તર-પૂર્વ-ઉત્તર હોવાથી ગરમીમાં વધારો થવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રી સુધી પહોચશે જેને કારણે કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવું પડશે. સોમવારે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 36.1 ડિગ્રી અને  ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોધાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply