Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે સવારે બોટાદના સલંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવનનું ઉદ્ઘાટન કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવા ગેસ્ટ હાઉસમાં 1100 રૂમ છે.

    આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પીરાણા વેસ્ટ સાઇટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. 375 કરોડનો ખર્ચ થયો છે. આ પ્લાન્ટ દરરોજના એક હજાર મેટ્રિક ટન કચરામાંથી 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply