Skip to main content
Settings Settings for Dark

કેસર કેરીના રસિયાઓ માટે સારા સમાચાર, ગગડ્યા કેસર કેરીનાં ભાવ

Live TV

X
  • કેસર કેરીનાં રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, વારંવાર બદલાતા વાતાવરણનાં કારણે ગીરની પ્રખ્યાત કેરીની આવકમાં વધારો અને ભાવમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 3,000 થી 5,000 જ કેસર કેરીના બોક્સની આવક થતી હતી. તેની સામે હવે 15,000 થી 20,000 કેસર કેરીના બોક્સ અહીં આવી રહ્યા છે. આ સિઝનમાં 4 લાખથી વધુ કેસર કેરીના બોક્સની આવક થઈ છે, જેમાંથી 2 લાખ જેટલા બોક્સ તો તાલાલામાંથી જ આવ્યા છે. એટલે હવે સારામાં સારી કેસર કેરી 400 થી લઈને 700 રૂપિયામાં મળી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply