Skip to main content
Settings Settings for Dark

કોડીનાર દરિયામાં ન્હાવા ગયેલા 3 યુવકો તણાયા

Live TV

X
  • કોડીનારના અરણેજ ગામનો 17 વર્ષીય યુવાન જયપાલ પઢીયાર પરિવારનો એકમાત્ર પુત્ર હતો

    ગીર સોમનાથ જિલ્લ કોડીનાર નજીક મુળ દ્રારકાના દરીયામાં ન્હાવા ગયેલા 3 યુવકો તણાઈ ગયા હતા.જેમા એક યુવકનુ મોત થયુ છે.અન્ય બે યુવકોને સ્થાનીક માછીમારોએ બચાવી લીધા હતા.કોડીનારના અરણેજ ગામનો 17 વર્ષીય યુવાન જયપાલ પઢીયાર પરિવારનો એકમાત્ર પુત્ર હતો.રક્ષાબંધનના પવિત્ર તહેવારે આ યુવકો દરીયા કિનારે ફરવા ગયા હતા અને ન્હાવા પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply