Skip to main content
Settings Settings for Dark

કોરોના મહામારીને કારણે અમરનાથ યાત્રા પણ નહીં યોજાઈ

Live TV

X
  • કોરોના મહામારીને કારણે દેશમાં અનેક ધાર્મિક કાર્યક્રમો અને યાત્રાઓ રદ્દ થઈ છે. ત્યારે આ વર્ષે અમરનાથ યાત્રા પણ નહીં યોજાય. આ વર્ષે કોરોના વાયરસને કારણે, અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા ,યાત્રાને લઈને આ નિર્ણય લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાનું 23મી જુલાઇથી આયોજન થવાનું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply