Skip to main content
Settings Settings for Dark

ખેડા જિલ્લાના નેશનલ હાઇવે નંબર 8 પર બે ગાડી વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, પાંચ વ્યક્તિઓના થયા મોત, 4 ઘાયલ

Live TV

X
  • ખેડા જિલ્લાના નડિયાદ-ડભાણ ચાર રસ્તા પાસે નેશનલ હાઇવે નંબર 8 પર ગત મોડી સાંજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ મુસાફરોના મૃત્યુ થયા હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. વરસાદને કારણે હાઇવે પર આવી રહેલ બે કાર એકબીજા સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પાંચ વ્યક્તિઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. અકસ્માતના સમાચાર મળતાં જ વસો પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ નડીયાદ ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply