Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ

Live TV

X
  • ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ

    ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા આજે વહેલી સવારથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 500થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો કડક બંદોબસ્ત ગોઠવીને સામેલ થયો છે.

    સાબરમતી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા જીઇબી, પેથાપુર અને ચરેડી સહિતના વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 700થી વધુ બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી ચાલી રહી છે. આ ડ્રાઇવનો ઉદ્દેશ્ય સરકારી જમીનને દબાણમુક્ત કરવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply