Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: સેક્ટર 24 સહિત અનેક વિસ્તારોમાં 67 શંકાસ્પદ કેસ

Live TV

X
  • ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઇફોઇડના 67 શંકાસ્પદ કેસો નોંધાયા છે...

    જેમાં 31 જેટલા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે... શહેરના સેક્ટર 24, 26, 28 અને આદીવાડા સહિતના વિસ્તારમાં શંકાસ્પદ કેસ સામે આવ્યા છે... ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સુપર ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે... રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કરવામાં આવ્યા છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply