Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર: દહેગામમાં 4 ઈંચથી વધુ વરસાદ

Live TV

X
  • ગાંધીનગર જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારના 6:00 વાગ્યાથી રાત્રિના 10:00 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 61મિ.મી. (અંદાજે 2.5 ઈંચ) વરસાદ નોંધાયો છે.

    જેના કારણે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 314 મિ.મી. (40.41%) પર પહોંચ્યો છે.દહેગામ 107 મિ.મી. (4.21 ઈંચ) - (ચાલુ મોસમનો કુલ વરસાદ 303 મિ.મી.)માણસા 69 મિ.મી. (અંદાજે 2.7 ઈંચ) - (ચાલુ મોસમનો કુલ વરસાદ 353 મિ.મી.)ગાંધીનગર 38 મિ.મી. (અંદાજે 1.5 ઈંચ) - (ચાલુ મોસમનો કુલ વરસાદ 264 મિ.મી.)કલોલ: 30 મિ.મી. (1 ઈંચથી વધુ) - (ચાલુ મોસમનો કુલ વરસાદ 336મિ.મી.)જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમ દ્વારા તમામ તાલુકાઓની વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતો અને નાગરિકોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
apply