Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનો આજે 56મો સ્થાપના દિવસ

Live TV

X
  • ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનો આજે 56મો સ્થાપના દિવસ છે. ગાંધીનગરના સ્થાપના દિવસ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મ દિવસે ગાંધીનગર સ્થાપનાની પ્રથમ ઈંટ જે સ્થળે મુકાઈ હતી, તે જીઈબી કોલોની ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યકમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, ગાંધીનગર મહાપાલિકાના મેયર રીટા પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ, ડે મેયર અને મહાનગરના હોદેદારો ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply