ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 18 જિલ્લામાં એલર્ટ
Live TV
-
હવામાન વિભાગ (IMD) અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. 22 જુલાઈએ નવસારી અને વલસાડ જિલ્લામા રેડ છે. જ્યારે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે.
22 જુલાઈની આગાહી
રેડ એલર્ટ: નવસારી અને વરસાદ.
યલો એલર્ટ: અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ.
ઓરેન્જ એલર્ટ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, પંચમહાલ.23 જુલાઈની આગાહી
યલો એલર્ટ: અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત.
ઓરેન્જ એલર્ટ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલ, નવસારી, વલસાડ.24 જુલાઈની આગાહી
યલો એલર્ટ: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલ, નવસારી, વલસાડ.25 જુલાઈની આગાહી
યલો એલર્ટ: અમદાવાદ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી.
ઓરેન્જ એલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી.26-27 જુલાઈની આગાહી
26-27 જુલાઈના રોજ વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
