Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.38 ઇંચ

Live TV

X
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

    રાજ્યના 45થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.38 ઇંચ અને બનાસકાંઠાના અમીરગઢમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે. 

    જ્યારે બનાસકાંઠાના સુઈગામ, ભાવનગરના મહુવા, ગીર સોમનાથના સુત્રાપાડા, કોડિનાર, ઉના, અમરેલીના જાફરાબાદ, રાજુલા, વલસાડ, બનાસકાંઠાના થરાદ, ધાનેરા, દિયોદર, ડિસા સહિત કુલ 43 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply