ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ: ડાંગ જિલ્લો ડિજીટાઈઝેશનમાં મોખરે
Live TV
-
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ લગભગ 100% પૂર્ણ થયું છે.
પરત મળેલા ફોર્મના ડિજીટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.મોખરે: ડાંગ જિલ્લો 89.61% ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે રાજ્યમાં મોખરે છે.
ક્રમ,જિલ્લો,ટકાવારી (%)
1,ડાંગ,89.61
2,બનાસકાંઠા,84.99
3,સાબરકાંઠા,84.18
4,પંચમહાલ,82.67
5,પાટણ,82.25
6,મહીસાગર,81.13
7,જૂનાગઢ,80.30
8,છોટા ઉદેપુર,79.26
9,ખેડા,79.17
10,દાહોદ,79.01ગણતરી દરમિયાન નીચે મુજબના મતદારોની વિગતો ધ્યાને આવી છે: 13.1 લાખથી વધુ મતદારો.2.44 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર.16 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત. 2 લાખ જેટલા મતદારો પુનરાવર્તિત હોવાનું ધ્યાને આવ્યું છે.CEO કચેરી દ્વારા સમગ્ર કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ BLO (બૂથ લેવલ ઓફિસર્સ) ને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
