Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી: ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવનો નવો પ્રયોગ

Live TV

X
  • અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ભાવના સતાસિયાએ ડ્રોન દીદી યોજના અંતર્ગત પૂણે ખાતે 15 દિવસની ટ્રેનિંગ મેળવી છે.

    ગુજરાતના ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગ કરી તેમજ ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે. ડ્રોનથી પાકમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

    અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ભાવના સતાસિયા ખેતીકામની સાથે સાથે મંડળી પણ ચલાવે છે. ખેતીક્ષેત્રે તેઓ ખેડૂતો અને મહિલાઓના ઉત્થાન માટે ભગીરથ કાર્ય પણ કરી રહ્યા છે. તેમણે ડ્રોન દીદી યોજના અંતર્ગત પૂણે ખાતે 15 દિવસની ટ્રેનિંગ મેળવી છે અને હવે તેમને ડ્રોન માટે સહાય મળશે. જેના થકી તેઓ પોતાના ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરશે અને ડ્રોન પાયલોટ બની જશે. આ મહિલા ખેડૂત બીજી મહિલા ખેડૂતોને પણ મદદરૂપ બનશે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply