ગુજરાત કેબિનેટનો નિર્ણય: PUC તેમજ હેલ્મેટ ન પહેરનારને 15 ઓક્ટોબર સુધી રાહત
Live TV
-
રાજ્યના વાહન ચાલકો માટે રાજ્ય સરકારે ખુશીના સમાચાર આપ્યા હતા. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયમાં PUC તેમજ હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકને 15 ઓક્ટોબર સુધી જૂના કાયદા પ્રમાણે દંડ વસૂલવામાં આવશે. જો કે હેલ્મેટ અને પી.યુ.સી. સિવાય બાકી ના નિયમો નવા કાયદા પ્રમાણે જ લાગુ પડશે.
