Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાની બેઠકના સમયમાં કરાયો ફેરફાર, શુક્રવારથી થશે અમલ

Live TV

X
  • સોમવાર થી ગુરુવાર દરમ્યાન બેઠકનો સમય સવારે ૧૧ વાગ્યાથી ૪:૩૦ નો હતો એ હવે બપોરે ૧૨ થી સાંજના ૫ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તો શુક્રવારના રોજ સવારની બેઠકનો સમય જે ૯:૩૦ થી બપોરે ૨ વાગ્યા સુધીનો હતો એ હવે સવારે ૧૧ થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધીનો કરાયો છે.

    ગુજરાત વિધાનસભાની બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવાર થી ગુરુવાર દરમ્યાન બેઠકનો સમય સવારે ૧૧ વાગ્યાથી ૪:૩૦ નો હતો એ હવે બપોરે ૧૨ થી સાંજના ૫ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તો શુક્રવારના રોજ સવારની બેઠકનો સમય જે ૯:૩૦ થી બપોરે ૨ વાગ્યા સુધીનો હતો એ હવે સવારે ૧૧ થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધીનો કરાયો છે. જે દિવસે વિધાનસભામાં બે બેઠકો હોય તે દિવસે પ્રથમ બેઠક સવારે ૧૦ થી ૨:૩૦ અને બીજી બેઠક ૩:૩૦ થી સાંજના ૮:૦૦ વાગ્યા સુધીની રહેશે. આનો અમલ આવતીકાલ શુક્રવારથી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply