ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 18 સપ્ટેમ્બરથી શરૂ
Live TV
-
ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 18 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. રાજ્યપાલ શ્રી એ ,આ અંગેની યાદીમાં જણાવ્યું છે કે, ભારતના સંવિધાનના અનુચ્છેદ 174 ના ખંડ થી મળેલી સત્તાની રૂએ હું ઓ. પી. કોહલી ગુજરાતના રાજ્યપાલ આથી મંગળવાર તા. 18મી સપ્ટેમ્બર, 2018ના રોજ સવારે 11 વાગે ગાંધીનગરમાં આવેલા વિધાનસભાગૃહમાં ગુજરાત વિધાનસભાને સત્ર માટે આવહાન કરૂ છે.
