Skip to main content
Settings Settings for Dark

જામનગરઃ બીટ કોઈન ફેમ નિશા ગોંડલિયાએ ભૂમાફિયા વિરુદ્ધ આપી અરજી

Live TV

X
  • જામનગરમાં નિશા ગોંડલીયા જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રેનને અરજી આપવા માટે જિલ્લા પોલીસવડા કચેરીએ આવી પહોંચી હતી અને ભુમાફિયા જયેશ પટેલ પર અનેક આરોપ લગાવ્યા હતા. જો કે નિશા ગોંડલીયા માંગ કરી રહી છે કે તેના પર ફાયરિંગ કરાવનાર આરોપીઓ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

    તેને બદનામ કરવા માટે ભૂમાફિયાઓ જયેશ પટેલ અવારનવાર સોશિયલ મીડિયામાં ઓડિયો તેમજ વિડિયો મૂકી રહ્યો છે. નિશા ગોંડલીયાએ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તે માટેની અરજી કરી છે.

    મીડિયા સાથેની વાતચીતમાં નિશા ગોંડલીયાએ ભૂમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર અનેક આરોપો લગાવ્યા છે તેમજ તેના પર જે ફાયરિંગ કરવામાં આવ્યું તે પણ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાની વાત જણાવી હતી. બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા ફરી ચર્ચામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply