Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં આયુર્વેદ સંસ્થાનને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો આપવાનો નિર્ણય

Live TV

X
  • નીલાંચલ સ્ટીલમાં સરકારે 100 ટકા ભાગીદારી વેચવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે

    બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક મળી હતી. બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતાં કેન્દ્રિય સૂચના અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે મંત્રીમંડળે જામનગરમાં આયુર્વેદ સંસ્થાનને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો આપવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત નીલાંચલ સ્ટીલમાં સરકારે 100 ટકા ભાગીદારી વેચવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે

    પૂર્વોત્તરના આઠ રાજ્યોમાં ગેસ ગ્રીડ તૈયાર કરવાના નિર્ણયને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. આ ગેસ પાઈપલાઈન 1,656 કિલોમીટર લાંબી હશે.આ ગ્રીડથી ભારતમાં 30 થી 40 ટકા ગેસના ઉત્પાદનમાં વધારો થશે..ઉપરાંત ગઇકાલે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ,ખનીજ કાનુન સંશોધન વટહુકમ-2020ને મંજૂરી આપી દેવામાં આવી છે. , આ બેઠક બાદ માહિતી આપતા કોલસા તેમજ ખાણ-ખનીજ મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી વેપાર સુગમતા ઉપરાંત કોલસા ક્ષેત્રમાં રોકાણને વધુ ગતિ મળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply