Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
જામનગર જીલ્લા પંચાયતનું વર્ષ 2018-19નું બજેટ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર | DD News Skip to main content
Settings Settings for Dark

જામનગર જીલ્લા પંચાયતનું વર્ષ 2018-19નું બજેટ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર

Live TV

X
  • જામનગર જીલ્લા પંચાયતનું વર્ષ 2018-19નું રૂપિયા 651 લાખનું પુરાંત ધરાવતું બજેટ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.બજેટમાં થયેલી જોગવાઇ મુજબ વિકાસકામો માટે 160 લાખ રૂપિયા ગ્રામ્યકક્ષામાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં હોલ બનાવવા માટે રૂપિયા 20 લાખ સહિતના કામો અંગે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ મૂળજીભાઇ વાઘેલાએ ડીડીઓને બજેટ સુપરત કર્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply