Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લાના આહવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લાના પશુપાલકો માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • ડાંગ જિલ્લાના આહવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લાના પશુપાલકો માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. વસુધારા ડેરીના વડા નરેન્દ્ર વસીની ઉપસ્થિતિમાં ડાંગ વિસ્તારના મહિલા મંચ FPO, પશુ સખીઓ અને ડેરીના પ્રમુખો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.  આ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટરે પશુપાલનની દરેક યોજનાઓ, મહિલા મંચના પશુ સખીઓ દરેક પશુપાલકો સુધી પહોંચાડે અને તેની આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા બાહેધરી આપી હતી. કાર્યક્રમમાં પશુપાલકો, પશુ સખીઓ દ્વારા પોતાના અનુભવ રજૂ કરવામાં આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply