Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ગીરા ધોધ પ્રવાસીઓ માટે બંધ કરાયો

Live TV

X
  • ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ગીરા ધોધ પ્રવાસીઓ માટે બંધ કરાયો છે. વ્યાપક વરસાદથી જિલ્લાની અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો છે તો નીચાણવાસાના લોકોને પશુધન સહિત માલ સામાન ખસેડવાની સૂચના અપાઈ છે. તો સુબીર ખાતે મહાલ સ્થિત  એકલવ્ય રેસિડેન્શિયલ શાળાના 311 વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તેમજ માધ્યમિક આશ્રમશાળા શેલ્ટર હોમ ખાતે વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. સુબીરના મામલતદાર, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સંયુક્ત કામગીરીથી સ્થળાંતર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
apply