Skip to main content
Settings Settings for Dark

ડાકોરમાં આવેલ ભગવાન રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

Live TV

X
  • રાજ્યમાં ડાકોર ખાતે પણ ભગવાન રણછોડરાય મંદિરે ભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ. રાત્રે 12-00 વાગે શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં ભાવિક ભક્તોની ભીડ જામી હતી. બાલકૃષ્ણના ઝૂલાને ઝૂલાવવા શ્રદ્ધાળુઓ ભક્તો દૂર દૂરથી આવ્યા હતા. ભગવાન કૃષ્ણને પંચામૃત સ્નાન વગેરે કરીને સુંદર વાઘા અને અલંકારો પહેરાવવામાં આવ્યા હતા. ભક્તો ભગવાનની ઝલક નિહાળીને ધન્ય બન્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply