ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ
Live TV
-
બંને દિગ્ગજ નેતાઓને આવકારવા લોકોમાં થનગનાટ
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્ર ૨૨ દિવસ ચાલશે. બજેટ પર 25 બેઠકો યોજાશે. મહેસૂલ સંબંધી કેટલાક કાયદાઓમાં સુધારા થવા સંભવ છે. તો કેટલાક અપ્રાસંગિક કાયદા રદ કરાય તેવી પણ સંભાવના છે. દરમિયાનમાં અમેરિકા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાત અંગે તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દેશનો કાર્યક્રમ છે
