ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદના મહેમાન બનશે
Live TV
-
ઠેર-ઠેર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત, ટ્રમ્પને આવકારવા અમદાવાદવાસીઓમાં ઉત્સાહનો માહોલ
બે દિવસના ભારતના પ્રવાસે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદના મહેમાન બનશે. તેમની મુલાકાતને લઈને અમદાવાદમાં તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ઠેર-ઠેર ચાંપતો સુરક્ષા બંદોબસ્તની સાથે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા અમદાવાદવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.જોઈએ એક રિપોર્ટ.
