Skip to main content
Settings Settings for Dark

ધી ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક PM Cares ફંડ મુખ્યમંત્રી રાહત કોષમાં દાન અપાયુ

Live TV

X
  • 3.02 કરોડના યોગદાનના ચેક મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યા

    ધી ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક (GSC) વતી કોરોના મહામારી સામેના યુદ્ધમાં લડવા માટે PM Cares ફંડ તેમજ મુખ્યમંત્રી રાહત કોશમાં અનુક્રમે રૂ. 1.51 કરોડ અને 1.51 કરોડ એમ કુલ રૂ. 3.02 કરોડના યોગદાનના ચેક્સ આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સોંપવામાં આવ્યા હતા.આ સાથે સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સહકારી બેન્કોએ પણ સાથે મળીને અત્યારસુધીમા આ મહાયુદ્ધમાં લડવા માટે જે  યોગદાન આપ્યું છે જેની કુલ રકમ 8.34 કરોડ થવા જાય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply