Skip to main content
Settings Settings for Dark

નરસિંહજીના વરઘોડામાં મુખ્યમંત્રી રૂપાણી રહ્યા ઉપસ્થિત

Live TV

X
  • વડોદરાના માંડવી ખાતે આવેલ નરસિંહજીના મંદિરમાં મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે નરસિંહજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ,ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply