Skip to main content
Settings Settings for Dark

નવસારીની પૂજા દેસાઈએ બ્યુટી પાર્લરમાં પોતાની આગવી આવડતને કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નોંધાવ્યું પોતાનું નામ

Live TV

X
  • નવસારીમાં રહેતી અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી પૂજા દેસાઈએ વિશ્વ લેવલે પોતાનું નામ રોશન કર્યું છે. બ્યુટી પાર્લરમાં પોતાની આગવી આવડતને કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સતત 8 કલાકમાં 55 મોડેલને મેકઅપ કરી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. પૂજા દેસાઈએ જ આ પહેલા 32 મોડેલનો મેકઓવર કરી રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ આ વખતે આઠ કલાકમાં 55 મોડલને મેકઅપ કરી પોતાના જ જૂના રેકોર્ડને તોડી નવો રેકોર્ડ અંકિત કર્યો છે.જેના કારણે ગિનિશ બુક દ્વારા રેકોર્ડનું પ્રમાણપત્ર આપી તેમને સન્માનિત કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply