Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં પાણી સંગ્રહ બાબતે બેઠક યોજાઇ

Live TV

X
  • મહેસાણા જિલ્લાના તળાવો ઉંડા કરવા તથા નહેરોની સફાઇની સાથોસાથ ચેક ડેમોની સફાઇ કરવાના આદેશ આપ્યા.

    મહેસાણામાં નાયબ મુખ્ય મંત્રી નિતિન ભાઇ પટેલની અધ્યક્ષતામાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તથા સહકારી સંસ્થાના આગેવાનો સાથે એક બેઠક યોજાઈ હતી. જેમાં પાણી બચાવવા તથા વરસાદી પાણીના સંગ્રહ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે જિલ્લાના તળાવો ઉંડા કરવા તથા નહેરોની સફાઇની સાથોસાથ ચેક ડેમોની સફાઇ કરવાના આદેશ આપ્યા હતા. ઉપરાંત લોક ભાગીદારી તથા સરકારના સંયુક્ત ઉપક્રમે કામગીરી કરવાનું પણ તેમણે સુચન કર્યુ હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply