નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી એ ડોલવણ ખાતે જન જાગૃતિ સભા સંબોધી
Live TV
-
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી એ ડોલવણ ખાતે જન જાગૃતિ સભા સંબોધી. નાયબ મુખ્ય મંત્રીએ આદિવાસી બોલીમાં કેટલાક અંશનું સંબોધન બોલી ઉપસ્થિત આદિવાસી લોકોનો ઉત્સાહ વધાર્યોતેમણે આવનાર પંદર તારીખે ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી નિમિતે દેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ યોજાશે એમ જણાવ્યું. આ કાર્યક્રમ દરમ્યાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહશે.
બીજેપી સરકાર હંમેશા આદિજાતિ લોકો સાથે છે, બે ત્રણ દાયકા પહેલા ભગવાન બિરાસમુંડા ને કોઈ સરકારે યાદ ન કર્યું હતું, તે બીજેપી સરકારે સાર્થક કરી આજે ભગવાન બિરસા મુંડાજીના જન્મ દિવસની ઉજવણી કરે છે.
