Skip to main content
Settings Settings for Dark

પાણી પુરવઠા મંત્રી પરબત ભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

Live TV

X
  • પાણી પુરવઠા મંત્રી પરબત ભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને રાજ્યના ઉત્તર અને મધ્ય ઝોનના જિલ્લાઓના ધારાસભ્યોની બેઠક મળી ગઇ.

    પાણી પુરવઠા મંત્રી પરબત ભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને રાજ્યના ઉત્તર અને મધ્ય ઝોનના જિલ્લાઓના ધારાસભ્યોની  બેઠક મળી ગઇ. સ્વર્ણિમ સંકુલ -2 ખાતે મળેલી બેઠકમાં વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યોએ પણ મંત્રીને પોતાના વિસ્તારની ખેતી અને પાણીની પરિસ્થિતિ અંગે રજુઆત કરી હતી. બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ધરાવતા વિસ્તારોમાં પાણી પુરવઠાના આગોતરા આયોજન માટે રજુઆત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેતી અને પશુ પાલન સાથે સંકળાયેલા ખેડૂતોને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply